Yojna Scheme Details
આ યોજનામાં કેટલું રોકાણ કરવું પડે અને કેટલી નિધિ કે પેન્શન મળે?
About the Scheme
આ યોજનામાં એક સાથે રૂા. ૨૫૦૦૦ કે તેથી વધુ ની કોઈ પણ રકમ જેની સામે દર માસે રોકાણનો ૧% (અથવા વાર્ષિક ૧૨% થી ઉપર નું અસરકારક વળતર) એટલેકે જો રૂા. ૨૫૦૦૦ નું રોકાણ કર્યું હોય તો દર માસે રૂા. ૨૫૦ આજીવન અથવા મૂડી પાછી ના લે ત્યાં સુધી નિધિ કે પેન્શન મળશે અથવા રૂા. ૧૦ લાખ નું રોકાણ કર્યું હોય તો રૂા. ૧૦,૦૦૦ દર માસે નિધિ કે પેન્શન મળશે. આ રકમ સખી ક્રેડિટ સોસાયટીમાં આવેલ તેઓના બચત ખાતામાં જમાં આપવામાં આવશે.