Yojna Scheme Details
આ યોજના માં જોડાવવા અને લાભ લેવા કોનો સંપર્ક કરવાનો રહેશે?
About the Scheme
આ યોજનામાં જોડાવવા અને લાભ મેળવવા આપના વિસ્તાર કે વોર્ડ માં આવેલા જ્ઞાન કેન્દ્રો, ડીજી સખી પાર્ટનર, આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, બ્રાન્ચ મેનેજર / ક્રેડીટ મેનેજર, પ્રોજેક્ટ ડાયરેકટર, સખી ક્રેડિટ બ્રાંચ ઓફીસ, હેડ ઓફીસ અને નીચે આપેલ મોબાઈલ નંબરથી સંપર્ક કરવાનો અને જરૂરી ફોર્મ સહિતની વિધિ પૂર્ણ કરવાની રહેશે.