Support: +91 93770 67516
SAKHI Coop. Credit and Supply Society Ltd. ( Regd. No.: REG/AHD/(C)SE(SH)/45939/2019)
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Yojna Scheme Details

આ માન યોજનામાં કોઈ દાતા ને ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને નિશ્ચિત રકમના દાન દ્વારા લાભ અપાવવો હોય તો તે અપાવી શકે?

About the Scheme

હા, કોઈ પણ દાતા મહિલાને મદદ કરવા માંગતા હોય તે દાતા કે મહાનુભાવ ઉપરની કેટેગરીની તમામ મહિલાઓના નામ અને તેઓને ચૂકવવાની નિધિ કે પેન્શનની રકમ સામેનું નિશ્ચિત રોકાણ સખી ક્રેડિટ સોસાયટીમાં કરશે તો તે તમામ મહિલાઓને દર માસે જે તે મહિલાને નિધિ કે પેન્શનની રકમ તેઓના બચત ખાતામાં સીધા જ જમાં આપવામાં આવશે.

Interested?

Inquire About This Scheme